T20 Worldcup / બાબરનો વિજયરથ અટકતો જ નથી, તોડી નાખ્યો કેપ્ટન કોહલીનો આ રેકોર્ડ, સતત ત્રીજી મેચમાં પાક. નો વિજય

pakistan won third match in T20 Worldcup babar broke virat kohli record

વિરાટ સેના વર્લ્ડકપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ફરી શસ્ત્રો સજાવીને તૈયાર છે તો બીજી તરફ પાકિસ્તાન પણ પોતાની ત્રીજી મેચ જીતી ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ