ટી20 વર્લ્ડકપ / પાક ટીમનો ફાઈનલમાં પ્રવેશ: સેમીફાઈનલના પહેલા મુકાબલામાં પાકિસ્તાને 7 વિકેટે ન્યુઝીલેન્ડને હરાવ્યું

Pakistan won by 7 wickets, enters in finals

ટી20 વર્લ્ડ કપ 2022માં આજે પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઇનલમાં પાકિસ્તાને 7 વિકેટથી જીત મેળવી છે. હવે ફાઇનલમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ ચૂકી છે. આવતી કાલે થનારી ભારત- ઇંગ્લેન્ડની ટીમમાં જોવાનું રહ્યું કે પાકિસ્તાનની સામે કોણ ફાઇનલ્સ રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ