WC 2019 / પાક. સામે હાર્યુ સાઉથ આફ્રિકા, સેમિફાઇનલની રેસમાંથી બહાર

Pakistan win by 49 runs against South Africa

હેરિસ સોહેલની શાનદાર હાફ સેન્ચુરી તથા બૉલર્સના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાને રવિવારે સાઉથ આફ્રિકાને 49 રને હરાવીને વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચવાની આશાને જીવંત રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ