નહી સુધરે / પાકિસ્તાને ફરી પોતાની અકડ બતાવી, અફઘાનિસ્તાન સંકટ મામલે દિલ્હીની બેઠકમાં નહી થાય શામેલ

Pakistan will not attend Delhi meeting on Afghanistan crisis

અફઘાનિસ્તાનના સંકટ મામલે દિલ્હીમાં મહત્વની NSA બેઠક યોજાવાની છે. જેમા ઘણા બધા દેશ શામેલ થવાના છે. આ બેઠકમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યુું હતું પરંતુ પાકિસ્તાન શામેલ નથી થવાનું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ