J&K / શનિવારે સતત બીજીવાર પાકિસ્તાને કર્યો યુદ્ધ વિરામ ભંગ, પૂંછ સેક્ટરમાં ફાયરિંગ

pakistan violates ceasefire loc Poonch firing

પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે મોડી સાંજે ફરીવાર પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાન તરફથી LOC પર પૂંછમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં પાકિસ્તાને આજરોજ બીજી વખત સીઝફાયર કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ