ક્રુરતા / જોઈને દંગ રહી જશો! પાકિસ્તાની બાળકોએ બનાવ્યો વીડિયો, આપી RSS અને ભારતને ધમકી

Pakistan used their children for the terror they challenged India and RSS video viral

પાકિસ્તાનના બાળકોનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકો રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ અને ભારતને ખુલ્લી ધમકી આપી રહ્યા છે. સતત આતંક ફેલાવી રહેલું પાકિસ્તાન હવે અહીંના બાળકોના મનમાં પણ આ ઝેર ભરી રહ્યું છે. બદલાની ભાવના દર્શાવતો આ વાયરલ વીડિયો દેશમાં વધારે ડર ફેલાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ