બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Pakistan: TV anchor continued to deliver news during earthquake, video went viral

SHORT & SIMPLE / જીવથી વ્હાલું કામ! ભૂકંપ આવતા ધરા ધણધણી, પણ ન્યૂઝ એન્કરે સમાચાર વાંચવાનું ચાલુ રાખ્યું, વીડિયો વાયરલ

Vaidehi

Last Updated: 05:12 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં આંચકો આવતો હોવા છતાં ટીવી એન્કર સ્ટુડિયો છોડતો નથી અને ન્યૂઝ આપવાનું પોતાનું કામ ચાલુ રાખે છે. જુઓ વીડિયો.

  • ભૂકંપ દરમિયાન જીવથી વધારે કામને આપ્યું મહત્વ
  • પાકિસ્તાની ટીવી એન્કરે પોતાનું લાઈવ સેશન ન કર્યું બંધ
  • સ્ટુડિયો કંપિત થયો પરંતુ એન્કરે ન છોડ્યું પોતાનું કામ

પાકિસ્તાનના એક ટીવી એન્કરનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ધરતીકંપના કારણે તેનો સ્ટુડિયો પણ કંપિત થઈ રહ્યો છે તેમ છતાં એન્કર પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવે છે. કેમેરાની સામે ભૂકંપથી ડર્યાં વિના આ એન્કર ન્યૂઝ વાંચી રહ્યો છે.

પાકિસ્તાનમાં ભૂકંપથી 9 લોકોનું મોત

લોકલ મીડિયા અનુસાર પાકિસ્તાનમાં આ ભૂકંપે 9 લોકોનો જીવ લઈ લીધો છે જ્યારે 160થી વધારે લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં છે. ભૂકંપનાં મોટા આંચકાઓ ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Video pakistan tv anchor ટીવી એન્કર પાકિસ્તાન વીડિયો SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ