ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મુશ્કેલી / ઇમરાનને મોટો ફટકો, હવે FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, આ સમય સુધીમાં 6 માપદંડોને પૂરા કરવા પડશે

pakistan to remain on the grey list of terror financing watchdog fatf sources

પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) મોટો ઝટકો આપ્યો છે. FATFએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર આતંકવાદ સામે 27 સૂત્રીય એજન્ડાને પુરા કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ સામે કોઇ યોગ્ય કાર્યવાહી કરી નથી. એફએટીએફે કહ્યું કે નક્કી કરેલા સમયગાળામાં પાકિસ્તાન સરકારે 27 કાર્ય યોજનાઓમાંથી 21 પૂરી કરી છે. એએફટીએફે પાકિસ્તાનને કહ્યું કે તે ફેબ્રુઆરી 2021 સુધી બધી કાર્યયોજનાઓને પૂરી કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ