આતંકવાદી સાથેના પાકિસ્તાનના સીધા સંબંધોને કારણે ફરી FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યું | pakistan to remain in financial action task force grey list sources

પાકિસ્તાન / આતંકવાદી સાથેના પાકિસ્તાનના સીધા સંબંધોને કારણે ફરી FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યું

pakistan to remain in financial action task force grey list sources

આતંકી ફન્ડિંગને લઇને પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં જાળવી રાખવામાં આવ્યું છે. જોકે તેના પર કોઇ નવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. સૂત્રો આ અંગે જાણકારી આપી છે. સાથે જ એફએટીએફે પાકિસ્તાનને મની લોન્ડ્રિંગ અને આતંકી ફન્ડિંગના દોષિતોને કાયદા હેઠળ લાવવાની માંગ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ