અલર્ટ / PM મોદીની મહારેલીમાં આતંકી હુમલાની આશંકા, ગુપ્તચર એજન્સીઓએ આપ્યા ઈનપુટ

pakistan terror group can attack on pm narendra modi rally in ramlila maidan delhi

દેશમાં CAAનાં ભારે વિરોધ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ પીએમ મોદી પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. એજન્સીઓએ એસપીજી અને દિલ્હી પોલીસને ઈનપુટ આપ્યા છે. સરકારના નિર્ણયોના લીધે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો હુમલો કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ