BIG BREAKING / ફરીવાર આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન: પોલીસ સ્ટેશન પર એટેક કરતા 12ના મોત, 40થી વધુ ઘાયલ

pakistan terror attack bomb blast  police station 12 killed more than 40 injured

terror attack in pakistan: પાકિસ્તાનમાં ફરી એકવાર પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું છે. સ્વાતના કબાલ શહેરમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પોલીસ સ્ટેશનની અંદર બે બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ