BIG NEWS / આતંકીઓના નિશાન પર પાકિસ્તાની સેના: રીક્ષામાં આવેલા લોકોએ કર્યો આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

pakistan suicide attack in north waziristan district 4 soldiers killed

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ