નાપાક હરકત / વિધાનસભા ચૂંટણી પહેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ, પંજાબમાં ડ્રોન દ્વારા 2 ટિફિન બોમ્બ મોકલવામાં આવતા મચ્યો ખળભળાટ

pakistan side drone send to punjab border tiffin bomb

ભારત અને પાકિસ્તાનની સરહદ પર હંમેશા કંઈકને કંઈક થતું રહે છે. પાકિસ્તાન તરફથી ભારતને અસ્થિર કરવાની કોશિશ થતી આવી છે. પણ સજાગ સુરક્ષાબળો તરફથી તેમની દરેક કોશિશને નિષ્ફળ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ