મોબલિન્ચિંગ / પાકિસ્તાનમાં ધાર્મિક નિંદાના આરોપમાં ભીડે શ્રીલંકન અધિકારીની હત્યા કરી સળગાવી દીધો, અત્યાર સુધી 100ની ધરપકડ

pakistan sialkot blasphemy allegations mob lynching srilankan killed

પાકિસ્તાનના ભીડે શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકની કથિત રીતે ધાર્મિક નિંદાના આરોપમાં ઠોર માર મારીને તેની હત્યા કરી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ