નિવેદન / PAKને રાજનાથની કડક ચેતવણીઃ બંધ કરો આતંકવાદ, નહીં તો થઈ જશો બરબાદ

Pakistan should stop promoting terrorism otherwise it will disintegrate Rajnath Singh

સુરતમાં એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ, નહીં તો કોઈ પણ તેને બરબાદ થતાં રોકી શકશે નહીં. રાજનાથ સિંહે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારત જાતિ કે ધર્મના આધારે લોકોને વિભાજિત કરતું નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ