પાકિસ્તાને આપ્યા આતંકી હુમલાના ઇનપુટ, જમ્મૂ-કાશ્મીરમાં એલર્ટ | pakistan shared information with india regarding ied blast in awantiora jammu kashmir state on high alert

હુમલો / પાકિસ્તાને આપ્યા આતંકી હુમલાના ઇનપુટ, જમ્મૂ-કાશ્મીરમાં એલર્ટ

pakistan shared information with india regarding ied blast in awantiora jammu kashmir state on high alert

પાકિસ્તાને પુલવામાં જિલ્લામાં આંતકી હુમલાની આશંકાને લઇને ભારતને સાવચેત રહેવા જણાવ્યું છે. આ હુમલો અવંતિપોરામાં થઇ શકે છે. શ્રીનગરના એક ટોચના સુરક્ષા અધિકારીએ 'ધ સન્ડે' સાથેની વાતચીતમાં આ અંગે પુષ્ટી કરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ