સતર્ક ઈન્ડિયન આર્મી / પાકિસ્તાનનો અટકચાળો યથાવત! પંજાબ નજીક ફરી જોવા મળ્યું ડ્રોન, સેનાએ કર્યા 5 રાઉન્ડ ફાયર

pakistan sent drone towards india through punjab gurdaspur bsf foils the conspiracy by firing 5 rounds

ગુરુદાસપુરમાં ભારત પાક સીમા પર પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે બીએસએફે તેને નિષ્ફળ બનાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ