ષડયંત્ર / પાકિસ્તાને મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કર્યોઃ સૂત્ર, IBનું સરકારને એલર્ટ

Pakistan secretly releases wanted terrorist Masood Azhar

આતંકવાદ મામલે પાકિસ્તાનની બેવડી નીતિ ફરી એકવાર સામે આવી છે. આતંકવાદ સામે લડવાની વાતો કરતા પાકિસ્તાને હવે મોસ્ટ વોન્ટેડ જૈશના ચીફ મસૂદ અઝહરને ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરી દીધો છે.

Loading...