મહામારી / અહીં સ્કૂલો ખૂલતાની સાથે જ કોરોનાના કારણે બંધ કરવી પડી, બે દિવસ પહેલા જ ખૂલી હતી

Pakistan sealed 32 schools, colleges in past 32 hours

દુનિયામાં સંક્રમિતોનો આંકડો ૩.૦૩ કરોડથી વધુ થઇ ચુક્યો છે. રિકવર થનારા લોકોની સંખ્યા હવે ૨,૨૦,૦૦,૦૦૦થી વધુ થઇ ચૂકી છે. મહામારીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૯,૫૦,૦૦૦થી વધુ થઇ ચૂકી છે. પાકિસ્તાનની ઇમરાન સરકારને સ્કૂલ ખોલવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે. મંગળવારે સ્કૂલ ખોલવામાં આવી હતી. ગુરુવારે ૩૨ સ્કૂલ બંધ કરવી પડી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x