ભય / હલબલી ઉઠ્યું પાકિસ્તાન, પહેલા વ્યાપારી સંબંધો ને હવે સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ

Pakistan samjhauta express ban after india jammu kashmir article-370

જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હલબલી ઉઠ્યું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધોમાં પણ ઘટાડો કરી દીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ