અભિનંદન / PAKની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીએ ચંદ્રયાન-2 માટે ISROને આપ્યા અભિનંદન, કહી મોટી વાત

pakistan s first female astronaut namira salim congratulates isro for chandrayaan 2

કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે નિવેદનબાજી વચ્ચે પાકિસ્તાનની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રા નમિરા સલીમે ભારત અને ઇસરોને ચંદ્રયાન 2 મિશન માટે અભિનંદન પાઠવ્યા છે. સલીમે કહ્યું કે ચંદ્રમાં પર લેન્ડિંગનો પ્રયાસ કરવો જ પોતાની રીતે દક્ષિણ એશિયાની સાથે જ આખા વૈશ્વિક અંતરિક્ષ ઉદ્યોગ માટે એક 'મોટી છલાંગ' છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ