જમ્મૂ કાશ્મીર / LOC પર બેટ હુમલાની તૈયારીમાં પાકિસ્તાન, સેના હાઇ અલર્ટ પર

pakistan s bat team may attack on loc indian army on high alert

ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, પાકિસ્તાની સેના અને આતંકી એલઓસી (LOC) પર કેરન અને ગુરેજ સેક્ટરમાં બેટ એક્શનની તૈયારીમાં છે. આ હુમલાની આશંકાને પગલે આખા LOC પર સેના હાઇ અલર્ટ પર છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ