બેઠક / FATFની બેઠક પહેલા PAKની ચાલ, 1800 આતંકીઓના નામ વૉચ લિસ્ટથી હટાવ્યા

pakistan removes 1 800 names from terrorist watch list including zaki ur rehman lakhvi report

દુનિયાભરમાં આતંકવાદી ગતિવિધિઓને ફન્ડિંગ કરવાને લઇને નજર રાખનારી સંસ્થા FATFની આકારણી બેઠક પહેલા પાકિસ્તાને પોતાની મોનિટરિંગ લિસ્ટથી મુંબઇમાં વર્ષ 2008માં થયેલા આંતકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આંતકવાદી જુથ લશ્કર એ તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકી-ઉર-રહમાન લખવી સહિત 1,800 આતંકવાદીઓના નામ હટાવી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ