નિવેદન / રાજનાથ સિંહના નિવેદન બાદ પાકિસ્તાન ધંધે લાગ્યું, કહ્યું- બસ,આ કામ ન કરે ભારત

pakistan reacts on rajnath singh comment

સોમવારે એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન એક મિશન હેઠળ ચીન પર વિવાદ પેદા કરી રહ્યા છે.  ત્યારે હવે આ મામલે પાકિસ્તાનને મરચા લાગ્યા છે અને નિવેદન આપતા કહ્યું છે કે, પાકિસ્તાને આ ટિપ્પણીને બિનજરૂરી અને બેજવાબદાર ગણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ