રક્ષામંત્રી / પાકિસ્તાન પ્રોક્સી યુદ્ધ કરી રહ્યું છે, પરંતુ ક્યારેય જીતી નહીં શકેઃ રાજનાથસિંહ

Pakistan proxy war will not succeed Rajnath Singh

રક્ષામંત્રી રાજનાથસિંહે પૂણેમાં રાષ્ટ્રીય રક્ષા એકેડમીના 137માં કોર્સ ની પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો સહારો લઇને ભારત સાથે પ્રોક્સી યુધ્ધ કરી રહ્યું છે, પરંતુ આજે હું આ સંપૂર્ણ જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ યુદ્ધમાં ક્યારેય જીતી શકશે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ