સ્પેસ ટેક્નિક / ચીન અને પાકિસ્તાનથી જોખમમાં સતત વધારો, ભારતની અંતરિક્ષ નીતિને અપાશે નવું સ્વરૂપ

Pakistan is proxy space power of China: Indian Army officer

ભારતીય સેનાનાં એક ઓફિસરે પાકિસ્તાનને ચીનનો પ્રોક્સી સ્પેસ પાવર ગણાવી દીધું છે. પાડોશીઓ ચીન અને પાકિસ્તાનથી વધતા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી ભારતની અંતરિક્ષ નીતિને નવું સ્વરૂપ આપવાની વાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ