પાકિસ્તાન / હિન્દુ વિદ્યાર્થિની નમ્રતા ચંદાનીની હત્યાના વિરોધમાં કરાંચીના રોડ પર હજારો હિન્દુઓનું પ્રદર્શન

Pakistan Protest held in Karachi against murder of Hindu girl

પાકિસ્તાનમાં સિંધી હિન્દુ યુવતી નમ્રતા ચંદાનીની હત્યાનો વિરોધ પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. મોડી રાત્રે કરાંચીના માર્ગો પર હજારો પ્રદર્શનકારીઓએ હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. નમ્રતા ચંદાની નામની મેડિકલ વિદ્યાર્થિની લાશ હોસ્ટેલમાંથી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ