ટ્રોલ / પાકિસ્તાની PM શહબાઝે ભારતની હારનો બનાવ્યો મજાક, ભડકેલા ફેન્સે આપ્યો જવાબ, કહ્યું PM નહીં Prime Comedian?

pakistan prime minister shehbaz sharif tweet on india loss in semifinal

ટી20 વર્લ્ડકપ 2022નાં સેમીફાઇનલમાં ભારતની 10 વિકેટથી હાર થઇ અને ઇંગ્લેન્ડે ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ટીમ ઇન્ડિયાની આ હાર પર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શાહબાદ શરીફે ટ્વીટ કર્યું જેના પછી તે પોતે જ ટ્રોલ થઇ ગયાં.

બ્રેકિંગ ન્યૂઝ