સ્થિતિ અસામાન્ય / VIDEO: પાકિસ્તાનમાં સત્તા-વિપક્ષના નેતાઓએ એકબીજા પર બાટલા ફેંકી હાથ સાફ કર્યા, દુનિયાભરમાં ફજેતી

pakistan ppp pti supporters fighting video viral scuffle in hotel event in islamabad hotel

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ પણ સ્થિતિ સામાન્ય થઇ નથી. અહીં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યકર્તા એકબીજાની સાથે મારપીટ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ