એક્શન / PM મોદીને ધમકી આપનારી PAK સિંગરને થઇ શકે છે જેલ

pakistan pop singer rabi pirzada faces jail threatens pm modi python

લાહોરમાં પોતાના બ્યૂટી સલૂનમાં વિદેશી જાનવરોને પાલતૂ જાનવરોના રૂપમાં રાખવા પર આ પાકિસ્તાની પૉપ સ્ટારની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. જેનું નામ રબી પીરજાદાના છે. રબી પીરજાદાએ અજગર સહિત ઘણા સાપ સાથે વીડિયો બનાવતા પ્રધાનમંત્રી મોદીને ધમકી આપી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ