પાક. કટોકટી / ઈમરાન સરકારને જીવતદાન, વિપક્ષે જ કર્યુ એવું કામ કે સંસદમાં હાંસલ થઈ ગયો વિશ્વાસ મત

Pakistan PM Imran Khan Wins Vote of Confidence As Opposition Boycotts Session

સેનેટ ચૂંટણીમાં કારમા પરાજય બાદ સંસદમાં ઈમરાનખાન વિશ્વાસમત જીતવામાં સફળ રહ્યાં છે. ઈમરાન ખાનને 178 વોટ મળ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ