લાલ 'નિ'શાન

મુલાકાત / 'હાઉડી મોદી' બાદ આજે ઇમરાન ખાનને મળશે ટ્રમ્પ, કાશ્મીર પર થઇ શકે વાત

pakistan pm imran khan meet us president donald trump today kashmir india pm modi

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સોમવારની રાત્રે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ઇમરાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા છે જે 24 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ