હાથના કર્યા... / ભારત સાથે પંગો લેવો ભારે પડ્યો, હરીફાઈમાં હાંફી ગયુ પાકિસ્તાન, હવે ઝૂકવા તૈયાર

pakistan pm imran khan advisor razak dawood said trade with india

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકતા ફરી એક વાર ભારતમાંથી આયાત પરના પ્રતિબંધો પર વિચારવા માટે મજબૂર કર્યા છે. મોંઘવારીએ માઝા મુકતા પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ