ક્રિકેટ જગત / પાકિસ્તાનનો કાતિલ ફાસ્ટબોલર છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ, ભારત સામે કરી હતી શાનદાર બોલિંગ

pakistan player naseem shah admitted in hospital with fever chest congestion

પાકિસ્તાન ફાસ્ટ બોલર નસીમ શાહની તબિયત અચાનક લથડતા તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની 5મી ટી-20માં રમી શકશે નહી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ