ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્લેન ક્રેશ / VIDEO: કરાચીમાં રહેણાંક વિસ્તારની ગલીઓમાં ક્રેશ થયેલા પ્લેનનો ભયાનક વીડિયો આવ્યો સામે

Pakistan plane crashes last video residential area Karachi

100 જેટલા યાત્રી સવાર વિમાન રનવે પર લેન્ડ કરવાની જગ્યાએ મકાનો પર પડ્યું. થોડી સેકન્ડમાં જ અનેક જિંદગીઓ ચાલી ગઈ, અનેક ઇજાગ્રસ્ત થયા અને પાકિસ્તાનના કરાચીમાં એક દર્દનાક ઘટના બની ગઇ. જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટથી થોડા દૂર એક રહેણાંક વિસ્તારમાં વિમાન તૂડી પડતા પહેલા પાયલટે કંટ્રોલ રૂમને પોતાના અંતિમ કૉલ પર ખતરા વિશે માહિતી આપી દીધી. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ વિમાન જોતજોતામાં મકાન ઉપર પડે છે અને અનેક લોકોના મોત થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ