વિશ્વ / પાકિસ્તાનના આ કેવા દિવસ આવ્યા! ના પેટ્રોલ બચશે, ના ગાડીઓ ચાલી શકશે, પંપ માલિકોએ સરકારને આપી ચેતવણી

pakistan petrolium company alert, petrol prices are raised

પાકિસ્તાનમાં તેલ કંપનીઓએ ચેતવણી આપતાં કહ્યું કે રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો થવાથી બિઝનેસ કોસ્ટ વધ્યો છે જેનાં લીધે પેટ્રોલિયમ ઉદ્યોગ નાશ પામવાનાં આરે છે.

બ્રેકિંગ ન્યૂઝ