પાકિસ્તાન / ભારતથી પંગો લેવો પડ્યો ભારે: પાકિસ્તાનમાં એક કપ ચાની કિંમત જાણી ચકરાઇ જશો, જાણો કેમ થઈ આવી હાલત 

Pakistan people are frustrated with inflation as the price of tea is going very high

પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ત્યારે પાકિસ્તાનના લોકો માટે ચાની ચુસ્કી મોંઘી થતાં લોકોને ચા છોડવાનો વારો આવ્યો છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ