Article 370 / કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વધુ એક 'નાટક', ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય

pakistan new drama on kashmir pak channels barred from airing special eid programme

ભારતમાં જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવી દેવાઇ છે ત્યારથી પાકિસ્તાન લાલચોળ થઇ ગયું છે. સમજોતા એકસપ્રેસ, ભારતીય ફિલ્મો અને વેપારી સંબંધો પર પ્રતિબંધ બાદ હવે પાકિસ્તાન વધુ એક ચાલ ચાલ્યું છે. આ વખતે પાકિસ્તાને કાશ્મીર અને કાશ્મીરી લોગોના નામનો ઉપયોગ કર્યો છે. તેણે પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થનારા ઇદના વિશેષ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ