લાલ 'નિ'શાન

પાકિસ્તાન / લઘુમતીઓ પર હુમલો, કટ્ટરપંથીઓએ હિન્દૂ શિક્ષકને માર માર્યો, મંદિરમાં કરી તોડફોડ

pakistan mob attacked over hindu teacher sindh ghotki blasphemy incident

પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, તેની વધુ એક તસવીર સામે આવી છે. પાકિસ્તાનના સિંઘ પ્રાન્તના ઘોતકીમાં કટ્ટરપંથીઓએ એક મંદિરમાં મોટી તોડફોડ કરી. આ વિવાદ સ્થાનીય હાઇસ્કૂલના એક હિન્દૂ શિક્ષક પર ઇશ નિંદાના ખોટા આરોપોથી શરૂ થયો હતો. હિન્દૂ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ