વિવાદિત નિવેદન / હવે તોપ-ટેન્કનું નહીં પરમાણુ યુદ્ધ હશે, જરૂર પડશે તેવો દારૂગોળો વાપરીશુંઃ પાકિસ્તાનના મંત્રી

Pakistan minister Sheikh Rasheed threatens india of nuclear war

પાકિસ્તાનના રેલ મંત્રીએ ફરી એકવાર ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. શેખ રસીદે પ્રેસકોન્ફરન્સમાં એક સવાલના જવાબ આપતી વખતે કહ્યું કે, એ એક અણુ યુદ્ધ હશે. એક અણુ અને પરમાણુ સાથેનું સંયુક્ત યુદ્ધ હશે. તેમાં જે પ્રકારની જરૂર પડશે તેવો દારૂગોળો વાપરશું, શેખ રસીદે આ પ્રથમ વખત વિવાદિત નિવેદન નથી આપ્યુ. આ પહેલા પણ તેઓ કાશ્મીર અંગ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ