બફાટ / ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકી આપી એટલે પાકિસ્તાનમાં આવવાનો ઇન્કારઃ PAK મંત્રી ફવાદ

Pakistan minister Fawad Chaudhry hussain plays dirty says india threatened sri lankan cricketers

વાહ્યાર્થ નિવેદનોથી ભારત વિરૂદ્ધ પોતાની કુંઠા દર્શાવનારા પાકિસ્તાની મંત્રી ફવાદ ચૌધરી એક વાર ફરીથી વિવાદોમાં આવ્યાં છે. ભારતનાં ચંદ્રયાન-2 મિશન વખતે લૅન્ડર જ્યારે ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. જે મામલે સતત વિવાદોમાંથી રહેનાર ફવાદ ફરી વાર હવે ખુદ પોતાની બેઇજ્જતી કરવા સામેથી ચાલ્યાં આવ્યાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ