મોદી- ટ્રમ્પની દોસ્તી / કાશ્મીર મુદ્દે ઇમરાન ટ્રમ્પ પાસે આશા ન રાખે, ભારતીય વોટર્સ પર સમગ્ર નજરઃ ધ ડૉન

Pakistan media on trump meet with Narendra Modi imran khan and indian influence

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોમવારનાં રોજ ટ્રમ્પ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ મળ્યા હતાં. જ્યાં મોદી સાથેની બેઠકમાં ટ્રમ્પે વેપાર સમજૂતીને લઇને કાશ્મીર પર સવાલોનાં જવાબ આપ્યો, ત્યારે ઇમરાન સાથે વાતચીત બાદ તેઓ કાશ્મીર પર પત્રકારોનાં સવાલોથી બચતા દેખાયાં.

બ્રેકિંગ ન્યૂઝ