લાલ 'નિ'શાન

વિવાદ / પાકિસ્તાનમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે મોદી-શાહને લઇને આપ્યું મોટું નિવેદન

pakistan manishankar aiyar claim modi shah nrc

પોતાના વિવાદીત નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારા કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે ફરીથી પાકિસ્તાનમાં ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરીને મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. મણિશંકર અય્યરે લાહોરમાં એક પેનલ દરમિયાન દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે NCR અને NPRને લઇને મતભેદ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ