પાકિસ્તાન / વરરાજાના ત્રીજા લગ્નમાં પહોંચી પહેલી પત્ની, પછી જે થયું તે ફિલ્મોમાં પણ નહીં જોયું હોય

pakistan man marrying for fourth time got beaten by his first wife in karachi

પાકિસ્તાનના કરાચીમાં નિકાહ કરી રહેલા એક વ્યક્તિની પહેલી પત્ની લગ્ન સ્થળે પહોંચી હતી. જ્યાં તે પોતાના સંબંધીઓની સાથે પહોંચી હતી. એ બાદ જે થયું તે જોઈને લગ્નમાં આવેલા મહેમાનો સ્તબ્ધ થઈ ગયાં હતા. થોડોક સમય માટે મહેમાન ડરી ગયા હતા. જાણો એવું તો શું બન્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ