ભારે કરી / ચોરી થયેલું બાઈક 8 વર્ષથી પોલીસવાળા ફેરવતા હતા, અસલી માલિકના ઘરે ચલણ આવ્યું તો ભાંડો ફુટ્યો

 pakistan man bike stolen 8 years ago found being used by policemen in lahore

પાકિસ્તાનમાં એક શખ્સનું બાઈક 8 વર્ષ પહેલા ચોરી થઈ ગયું હતું. 8 વર્ષ બાદ તેને ગાડી વિશે ખબર પડી પણ તેને મળેલી જાણકારીથી તે ખૂબ ચોંકી ઉઠ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ