T20WorldCup / પાકિસ્તાને ભારતનું કામ આસાન કર્યુંઃ હવે કિવીને હરાવીશું તો સેમિમાં સ્થાન નિશ્ચિત

Pakistan made India's work easier: now if we beat Kiwi, our place in the semifinals is fixed

પાકિસ્તાને ગ્રૂપ-૨માં ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી બે મોટી ટીમને પરાજિત કરીને સેમિફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.પાકિસ્તાનની આ જીતે ભારતનો સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો થોડો આસાન કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ