Viral / VIDEO: લો બોલો, દહી લેવા માટે ડ્રાઇવરે ઊભી રાખી ટ્રેન, વીડિયો વાયરલ થતાં મંત્રી પણ અકળાયાં

pakistan loco pilot stopped train to buy curd suspended after video viral pak rail minister action

પાકિસ્તાનમાં એક પેસેન્જર ટ્રેનનો ડ્રાઈવર અનોખા અંદાજને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. ખરેખર, આ ડ્રાઈવર ટ્રેન ચલાવતો હતો ત્યારે તેને દહી ખાવાની ઈચ્છા થઈ. પછી શું હતુ. ડ્રાઈવરે રસ્તા વચ્ચે ટ્રેન રોકી દીધી અને પોતાના આસિસ્ટન્ટને દહી ખરીદવા મોકલી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ