આ કેવી હાલત! / ભારતના આ પડોશી દેશમાં ભેંસના ભાવમાં વેચાઈ રહ્યા છે સિંહ-વાઘ, આર્થિક તંગીથી છે પરેશાન

Pakistan lahore zoo now set to auction lion an tiger to privet collector

પાકિસ્તાનનું એક પ્રાણી સંગ્રહાલય જગ્યાના અભાવે અહીં હાજર એક ડઝન સિંહોની હરાજી કરવાનું મન બનાવી લીધું છે. લાહોરના સફારી ઝૂ દ્વારા સિંહ અને વાઘની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ