ઘટસ્ફોટ / નવાઝ શરીફને સજા સંભળાવનાર જજે કર્યો મોટો ખુલાસો, દીકરીએ રજૂ કર્યો VIDEO

Pakistan judges stings allegations pressured in nawaz shareef case

ભ્રષ્ટાચારનાં ગુનામાં સજા કાપી રહેલ પાકિસ્તાનનાં પૂર્વ પીએમ નવાઝ શરીફને સંભળાવનારા જજને લઇને એક નવી જ વાત સામે આવી છે. નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ પણ રજૂ કરતા એવો દાવો કર્યો કે નવાઝ શરીફને અપ્રત્યક્ષ દબાવ અંતર્ગત સજા સંભળાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ