પગલાં / આતંકવાદ સામે એક્શન મોડમાં ઇમરાન સરકાર, હાફિઝ સઇદ સામે કરશે કાર્યવાહી

Pakistan: JUD Chief Hafiz Saeed To Be Arrested Soon

પાકિસ્તાનમાં બેસી આતંકની ફેક્ટરી ચલાનારા પર હવે પાકિસ્તાન જ કડક કાર્યવાહીના મૂડમાં છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન આતંકના આકાઓની ધરપકડ પણ કરી શકે છે. ત્યારે આ લિસ્ટમાં પહેલ નામ પર છે મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ